નમસ્તે મિત્રો ,જિ.પ.મરાઠી પ્રા.શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે.. .

Thursday, 27 June 2013

જુનાગઢ બદલી કેમ્પ કાર્યક્રમ

જુનાગઢ બદલી કેમ્પ કાર્યક્રમ 

વિદ્યાસહાયક ભરતી -2012/13 કામચલાઉ મેરીટ યાદી

Good news
Merit list declared

પ્રોવિઝનલ મેરીટ યાદી  વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) માર્કશીટના કુલ ગુણમાંથી મેળવેલ ગુણ ગણતરીમાં લેવામાં આવેલ છે.
(2) વિદ્યાસહાયક ભરતી-2012-13ની તા.24/09/2012, તા.08/01/2013 અને તા.10/06/2013ની જાહેરાતમાં દર્શાવેલ શરતો મુજબ
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોનું તા.01/04/2012 થી તા.10/10/2012ના સમયગાળામાં ઈસ્યુ થયેલ ક્રિમીલિયેર સર્ટી. ગ્રાહ્ય રાખવામાં આવશે.
જેમણે આ સમયગાળાનું ક્રિમીલિયેર સર્ટી. રજૂ ન કરેલ હોય તેમણે ક્ષતિ સુધારણામાં આ ક્રિમીલિયેર સર્ટી. રજૂ કરી સુધારો કરાવી લેવો. આ સમયગાળા સિવાયના અન્ય સમયગાળાના ક્રિમિલિયેર સર્ટી. ગ્રાહ્ય રહેશે નહીં અને તેવા ઉમેદવાર સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ કેટેગરીને બદલે જનરલ કેટેગરીમાં ગણવામાં આવશે.
૧૦/૧૦/૨૦૧૨ પછી પાસ કરેલ પરીક્ષાના ગુણ માન્ય ગણાશે નહિ.

Click here for Merit list

Gujarat High court Clerk / Peon Recru.

Gujarat High court Clerk / Peon Recru.

મુખ્ય શિક્ષકની કસોટી માં પાસ થવા 60% ગુણ લાવવા ફરજીયાત .

 મુખ્ય શિક્ષકની કસોટી માં પાસ થવા 60% ગુણ લાવવા ફરજીયાત 

PTC SECOND YEAR RESULT DECLARED

વિદ્યાસહાયક ભરતી ના મેરીટ

આજે જાહેર થયેલ વિદ્યાસહાયક ભરતી ના મેરીટ માં દરેક વિષય નું મેરીટ અલગ અલગ બનેલ છે . ગુજરાતી ,હિન્દી ,સંસ્કૃત બધા વિષય નું અલગ મેરીટ બનેલ છે . 

Wednesday, 26 June 2013

MERIT YADI

પ્રોવિઝનલ મેરીટ યાદી તા. ૨૭/૬/૨૦૧૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જોવા મળશે.

ગુણોત્સવ મા Online entry

ગુણોત્સવ મા Online entry ચાલુ થઇ ગઇ છે. 

વર્ષ ૨૦૧૨-૧૩ ના શિક્ષકોની માહિતી
૨૦૧૨-૧૩ વર્ષમાં કયા શિક્ષકોએ કયા ધોરણો અને વર્ગો લીધા

ઉપરની માહિતી ની entry કરવાની છે. 
( Log in with your CRC ID and Password )

Monday, 24 June 2013

બ્લોગ બનાવવાની રીત

બ્લોગ કેવી રીતે બનાવશો?


બ્‍લોગ બનાવવાની સુવિધા આપતી Googleની Blogger વિશે જાણીશું.
તો ચાલો બ્‍લોગ બનાવવાના કેટલાક મુદ્દા જોઇએ.
(એક). સૌ પ્રથમ blogger પર જાઓ.
(બે). ત્યાં તમારા મેઇલ અને પાસવર્ડથી લોગીન થાઓ.
(ત્રણ). ભાષા પસંદ કરો.
(ચાર). તમારા બ્‍લોગનું શિર્ષક લખો. ગુજરાતીમાં લખવા માટે અહિં ક્લિક કરો.
(પાંચ). તમારા બ્‍લોગનું સરનામુ પસંદ કરો.
(છ). બ્‍લોગનો નમુનો પસંદ કરો.
(સાત). તમારૂં લખાણ મુકવા નવી પોસ્‍ટ પર ક્લિક કરો.
(આઠ). હવે તમે ડેશબોર્ડ પર જઇને સેટિંગ, ડિજાઇન, વગેરે પરથી ફેરફાર કરી શકશો.
તમે જોઇ રહ્યા છો તે આ બ્‍લોગ bloggerમાં બનેલો છે. તમે તમારો બ્‍લોગ બનાવો અને તમારુંURL એડ્રશ તમારા મિત્રોને જણાવી દો એટલે તે તમારા બ્લોગની મુલાકાત લેતા થાય. બ્‍લોગ પર તમે ફોટો, લખાણ, વગેરે મુકી શકશો. તેમ છતાં બ્‍લોગ બનાવવામાં કોઇ પ્રશ્ર્ન થાય તો કોમેન્‍ટ બોક્ષમા જણાવજો મારા ખ્યાલ પ્રમાણે જવાબ આપીશ. બ્‍લોગ અંગેના કેટલાક નિયમો જાણવા અહિંક્લિક કરો.


મેનુંબાર કેવી રીતે બનાવશો?


બ્‍લોગસ્‍પોટ પર મેનુંબાર બનાવવું ઘણુ જ સરળ છે.
  • સૌપ્રથમ ચિત્રમાં દર્શાવ્‍યા પ્રમાણે પોસ્ટિંગ પર જઇ પૃષ્ઠો સંપાદિત કરો પર જાઓ.
  • હવે ચિત્રમા દર્શાવ્યા પ્રમાણે શીર્ષક લખો.દા. ત.અનુક્રમ
  • તેજ રીતે બીજુ પેઇજ બનાવો. આ રીતે તમારી જરૂરિયાત પ્રમાણે પેઈજ બનાવો.
     
    • બ્‍લોગ ટેબ્‍સ પર ક્લિક કરો.  
  •   ‍ડિઝાઇન પર જઇને ચિત્ર પ્રમાણે એક ગેજેટ ઉમેરો પર ક્લિક કરો. 
      
    • પૃષ્ડો પર ક્લિક કરો. 
  •  
    • ચિત્રમાં બતયવ્‍યા પ્રમાણે સાચવો પર ક્લિક કરો.
     

હવે નમુના ડિજાઇન પર જાઓ.
 
વિગતવાર પર જઇ મેનુંબારના ફોન્‍ટ, કલર, સાઇઝ વગેરે બદલો.

શિક્ષક મહેકમ


Sunday, 23 June 2013

BADLI CAMP

BREAKING NEWS: Badli camp ni file pahonchi Niyamak pase; 2- 4 divas ma jaher thai shake chhe camp ni satavar tarikho; 1 thi20 july sudhi tamam Badli tatha vikalp camp thavani prabal shakyatao: Info by Harisingh Jadeja [Rajya sangh]